SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીદન : ભાગ-૨ મહામ્લેચ્છ શાસનરપુ, તે પણ હુવા ઉપસત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખી અનંત, મંત્ર ચેાગ અજન સવે, સિદ્ધ હુવે જિષ્ણુ ઠામ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પાતકહારી નામ. સુમતિ સુધારસ વરસતે, કદાવાનલ સ'ત; તે તીથેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસત. શ્રુતધર નિતુ નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણુ ચુત શ્રોતાર. પ્રિય મેલક ગુણ ગણુ તજી, કીરતિ-કમલા સિંધુ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કલિકાલે જગમ શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દિન દિન મંગલ માલ, શ્વેત ધ્વજા જસ લહુકતી, ભાંખે ભવને એમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરેા છે! કેમ ? સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ત. સંઘપતિ થઇ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હાય નિમલ ગાત્ર. શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેને સંગ; તે તીર્થેશ્વર પણમિયે, જેહના જસ અભંગ. રાયણવૃક્ષ સેાહામણું, જિહાં જિનેશ્ર્વર પાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સેવે સુર નર–રાય. Jain Education International For Personal & Private Use Only ૮૫ ૬૪ ૫ ૬૭ ૬૮ ૬૯ ७० ૭૧ ૭૨ 193 ૧૭૪ www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy