SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પગલાં પૂછ ત્રાષભનાં, ઉપશમ જેહને ચંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. વિદ્યાધરજ મિલે બહ, વિચરે ગિરિવર શંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવ રસ રંગ. માલતી મેગર કેતકી, પરિમલ મેહે ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજે ભવી જિન અંગ. અજિત જિનેશ્વર જહાં રહ્યા, ચોમાસું ગુણગેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી અવિહડ નેહ. શાંતિ જિનેશ્વર સેલમા, સેલ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચાતુર માસ રહેત. નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેધર પ્રક્રિયે, નંદિષણ પ્રસિદ્ધ ગણધર મુનિ ઉવજઝાય તિમ, લાભ લહ્યા કેઈલાખ; તે તીર્થેશ્વર પ્રણમિય, જ્ઞાન અમૃતરસ ચાખ. નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલરી નાદ; તે તીર્થેધર પ્રણમિયે, દંદુભિ માદલ વાદ. જેણે ગિરિ ભરત નરિસરે, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થંકર પ્રભુમિ, મણિમય મૂરતિ સાર, ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સેવનમય સુવિહાર, તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખ દાતાર. ૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy