________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ગૌરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રણમિયે સુખે શાસન રીત. કવડ જક્ષ રખવાલ જસ, અહોનિશ રહે હજૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, અસુર રાખે દૂર. ચિત્ત ચાતુરી ચક્કસરી, વિઘ વિનાસણ–હાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, સંઘ તણી કરે સાર, સુરવારમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઇંદિ. દીઠે દુર્ગતિ વારણ, સમ સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. પુંડરીક પંચ કેડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રકૃમિ, કર્મ તણી હાય હાણ. મુનિવર કેડી દસ સહિત, દ્રાવિડને વારિખેણ; તે તીર્થેશ્વર પ્રણમિય, ચઢિયા શિવ-નિરોણ. નમિ વિનમિ વિદ્યાધરા, દોય કેડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર આથ. ઋષભ વંશીય નરપતિ ઘણું, ઈણે ગિરિ પહેતા મિક્ષ તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા પાતિક દેષ. રામ ભરત બિહું બાંધવા, ત્રણ કેડી મુનિ યુત્ત. તે તીર્થેશ્વર પ્રણમિયે, ઇણે ગિરિ શિવ સંપત્ત. નારદ મુનિવર નિર્મલે, સાધુ એકાણું લાખ; . તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ.'
પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org