SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. સોવન રૂપ રત્નની, ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક. સંયમધારી સંયમે, પાવન હાય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીર્થેશ્વર પ્રણમિયે, પશે પત્ર સુપાત્ર. સાહમિવત્સલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સેવન ફૂલ વધાય. સુંદર યાત્રા જેહની, દેખી હરખે ચિત્ત તે તીર્થેશ્વર પ્રભુમિ, ત્રિભુવન માંહે વિદિત. પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે સકલ જંજાલ. મનમેહન પાર્ગે ચઢે, પગ પગ કર્મ અપાય. - તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. જેણે ગિરિ રૂખ સેહામણ, કુડે નિર્મલ નીર, તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉતારે ભવ-તીર. મુક્તિમંદિર સે પાન સમ, સુંદર ગિરિવર પાજ; - તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. કર્મ કેટિ અઘ વિકટ ભટ, દેખી પૂજે અંગ; • તે તીર્થેશ્વર પ્રિમિયે, દિન દિન ચઢતે રંગ. - ૩૭ .. ૩૯ ' . ૪૦ ૪૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy