SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ચૈાગીસર જસ દને, ધ્યાન સમાધિ લીન; તે તીથૅ શ્વર પ્રભુમિયે, હુઆ અનુભવ રસ લીન. માનું ગગને સૂર્ય શાશી, દીધે પ્રદક્ષિણા નિત્ત; તે તીર્થેશ્વર પ્રભુમિયે, મહિમા દેખણુ ચિત્ત. સુર અસુર નર કિન્નરા, રહે છે જેની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ. મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, કુમતિ કદાગ્રહ મેટ કુમતિ–કૌશિક જેહને, દેખી ઝાંખા થાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, સવિ તસ મહિમા ગાય. સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ લાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય. સુંદર ટુંક સેાહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, દૂર ટલે વિખવાદ, દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યે હાય શાંત, તે તીર્થેશ્વર પ્રભુમિયે, જાયે ભવની ભ્રાંત. જગ હિતકારી જિનવરા, આવ્યા એણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધાવાય; તે તીર્થેશ્વર પ્રભુમિયે, વિ જનને સુખદાય. આઠ ક જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રભુમિયે, જિહાં નવિ આવે કાક Jain Education International For Personal & Private Use Only ૮૧ ૨૦ ૨૧ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૬ ૨૭ ૨૮ ૨૯ ૩૦ ' www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy