________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
કર્મ કાઠ સવિ ટાળવા, જેહનું ધ્યાન હતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લહે, જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયને હેતુ તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર–સેતુ. મહા પાપી પણ નિસ્તર્યા, જેહનું ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રમિયે, સુર નર જસ ગુણ ગાય. પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણું હૃદય વિવેક. ચંદ્રશેખર સ્વસાપતિ, જેહને સંગે સિ &; તે તીર્થેશ્વર પ્રમિયે, પામીજે નિજ દ્ધ જલચર ખેચર તિરિય સવે, પાપે આતમ ભાવ; તે તીર્થંકવર પ્રણમિયે ભવ જલ તારણ નાવ. સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદી જે ગતિ ચાર. પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. સુરતરૂ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. સુરલેકે સુરસુંદરી, મળી મળી છે કે થોક, તે તીર્થેશ્વર પ્રણમિયે, ગાવે જેહના લેક.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org