SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૭૯ ભાનુ મેરૂ પંડિત શિષ્ય દયે, કર જોડી કહે નયસુંદરે, પ્રભુ પાય સેવા નિત્ય કરેવા, દેઈ રરિશન જય કરે. ૧૨૪ શ્રી સિદ્ધગિરિજીનાં ખમાસમણુ (દુહા-૧૦૮) શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહિનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમું પરમ મુનીશ. જય જય જગપતિ જ્ઞાન-ભાણ, ભાસિત કાલેક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર શેક. શ્રી સિદ્ધાચલ પંડણે, નાભિ-નરેસર-નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર-ચંદ. પૂર્વ નવાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભકતે જોડી હાથ. અનંત જીવ ઈશુ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિયે મંગલ માળ. જસ શિર મુકુટ મનેહરૂ, મરૂદેવીને નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, અદ્ધિ સદા સુખવંદ. મહિમા જેહને દાખવા, સુરગુરૂ પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડ્રર તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અઘ સવિ દૂર. ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy