________________
૭૮
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ભેટરે ગિરિરાજ, હવે સિધ્યારે મારાં વાંચ્છિત કાજકે; મુને ઝૂરે ત્રિભુવનપતિ આજ કે; ભેટ એ આંકણી ૧૧૫ ધનધન વંશ કુલગર તણે, ધનધન નાભિ નરિંદ; ધન ધન મરૂદેવી માવડી, જેણે જાયે રે વહાલે ઋષભ જિર્ણોદ કે, ભેટ રે
૧૧૬ ધન ધન શત્રુંજય તીરથ, રાયણ રૂખ ધન ધન; ધન્ય ધન્ય પગલાં પ્રભુ તણાં, જે પેખિરે મહિયું મુજ મનભે. ૧૧૭ ધન ધન તે જગે જીવડા, જે રહે શેત્રુંજા પાસ; હરીસી રાષભ સેવા કરે, વળી પુજેરે પ્રભુ મતિ ઉલ્લાસ કે. ભ૦ ૧૧૮ આજ સખી મુજ આંગણે, સુર તરૂ ફળીયે સાર; રાષભ જિણેસર વંદિયા, હવે તરિઓરે ભવ જલધિ પાર કે. ભેટ ૧૧૯ સોળ અડવીસે આ માસમાં, શુદિ તેરશ બુધવાર, અમદાવાદ નગરમાં, મેં ગારે શેત્રુંજા ઉદ્ધાર કે. ભેટ ૧૨૦ વડતપગચ્છ ગુરૂ ગચ્છાતિ, શ્રી ધનરત્નસુરીંદ; તસુ શીષ્ય તસુ પાટે જ કરૂ, ગુરૂગ૭પતિરે અમરરત્નસુરીંદકે. ભેટ ૧૨૧ વિજયમાન તસ પટેધરૂ, શ્રી દેવરત્નસૂરીશ, શ્રી ધનરત્નસૂરીશન, શીષ્ય પંડિતરે ભાનુ મેરૂ ગણેશ કે. ભે, ૧૨૨ તસપદ કમળ ભ્રમર તણે, નયસુંદર દે આશીષ; ત્રિભુવન નાયક સેવતાં, પુગીરે, શ્રી સંઘ જગીશ કે. જે. ૧૨૩
કળશ ઈમ ત્રિજગનાયક મુગતિદાયક, વિમળગિરિ મંડણ ધણું; ઉદ્ધાર શત્રુંજય સાર ગાયે, સ્તવ્ય જિન ભગતિ ઘણું;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org