SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ 99 ચોવીસ એણિએ, એમ વિના જિન ત્રેવીસ, તીરથ ભુમિ જાણી, સમેસર્યા જગદીશ. ૧૦૫ પુંડરીક પંચ કેડિલ્યું, દ્રાવિડ વારિખિલ્લ જેડી; કાર્તિક પુનમે સદ્ધા, મુનિવરફ્યુ દસ કેડી. ૧૦૬ નમિ વિનમી વિદ્યાધર, દેય કેડિ મુની સંજુત્ત; ફાગણ સુદી દશમી, ઇણે ગિરિ મોક્ષ મહત્ત. ૧૦૭ શ્રી કષભ વંસી નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુગતે ગયા છણગિરિ, એ ગિરિ શીવપુર વાટ. ૧૦૮ રામ મુનિ ભરતાદિક, મુનિ ત્રિક કે ટીસ્યુ ઇમ; નારદસ્યું એકાણું, લાખ મુનિવર તેમ. ૧૦૯ મુનિ શાખ પ્રદ્યુમ્નસ્ય, સાડી આઠ કેડિ સિદ્ધ; વીસ કેડીસ્યું પાંડવા, મુગતે ગયા નિરાબાધ. ૧૧૦ વળી થાવસ્થા સુત, શુક મુનિવર ઈણે ઠામ; સહસ સહસર્યું સિધ્યા, પંચશત સેલંગ નામ, ૧૧૧ ઈમ સિધ્યા મુનિવર, કડાકડી અપાર; વળી સિદ્ધશે ઈણે ગિરિ, કુણુ કહિ જાણે પાર. ૧૧૨ સાત છઠ દેય અઠમ, ગણે એક લાખ નવકાર; શત્રુંજયગિરિ સેવે, તેહને નહિ. અવતાર. ૧૧૩ ઢાળ ૧૨ મી. (રાગ-વધાવાને) માનવભવ મેં ભલે લહ્યો, વહ્યો તે આરિજ દેશ; શ્રાવકકુળ લાધ્યું ભલું, જે પામ્યારે વાહે અષભ જિણેશકે.૧૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy