SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૯૬ શ્રાવક સંઘપતિ હુઆ, સત્તર સહસ ભાવસાર જીઆ ખત્રી સેાળ સહસ જાણું પન્નર સહસ વિપ્ર વખાણું. ૯૫ કુટુંબી ખાર સહસ કહિયે, લેઉઆ નવ સહસ લીયે; પંચ સહસ પીસતાલીસ, એટલા કસારા કહીયે, એ સવિ જિનમત ભાવ્યા, શ્રી શેત્રુ ંજય જાત્રાએ આવ્યા; અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે તે વખાણું. સાતસે' મેહર સંઘવી, યાત્રા તલટી તસ હવી; બહુશ્રુત વચને રાચું, એ સવી માનયે! સાચુ ભરત સમરાશાહુ અંતરે,સંધવી અસંખ્યાતા ઇણિ પરે; કેવળી વિષ્ણુ કુણ જાણે, કમ છદ્મસ્થ વખાણું. નવ લાખ અધી બંધ કાપ્યા, નવલાખ હેમ ટકા આપ્યા; તા દેશિલ હિરીએ અન્ન ચાખ્યું,સમરાશાહે નામ રાખ્યુ.૧૦૦ પંદર સત્ય!સીએ પ્રધાન, માદશાહ દિએ બહુ માન; કરમાશાહે જસ લીધે!, ઉદ્ધાર સેાળમેા કીધા. એણી ચાવીશીએ વિમળગિરિ, વિમળવાહન નૃપ આદરી, દુપસ્સહ ગુરૂ ઉપદેશે, ઉદ્વાર છેલ્લા કરશે. ૯૯ ૧૦૧ ૧૦૨ ૭૬ એમ વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહત; લક્ષ્મી લહી નય કરશે, તસ ભવ કાજ તે સરશે. ઢાળ ૧૧ મી. (રાગ-માઈ ધન ગ્રુપન તુ એ) ધન ધન શત્રુંજયગિરિ, સિદ્ધક્ષેત્ર એ ઠામ; કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જપા નામ. Jain Education International For Personal & Private Use Only ૯૭ ૯૮ ૧૦૩ ૧૦૪ www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy