________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
G૫
ઢાળી ૯મી. ધન્ય ધન્ય શત્રુંજય ગિરિવર, જિહાં હવા સિદ્ધ અનંતરે; વળી હશે ઇણે તીરથે, ઈમ ભાખે ભગવંતરે. ધન્ય ૮૬ વિકમથી એકસોને આઠે, એ જાવડશાહરે; તેરમે ઉદ્ધાર શત્રુજે કર્યો,થાપ્યા આદિ જિન નાહરે. ધ૦૮૭ પ્રતિમા ભરાવીને રંગણું, નવા શ્રી આદિનિણંદ રે; શ્રી શત્રુંજય શિખરે થાપીયા,પ્રાસાદે નયણુણુંદરે. ધન્ય૦ ૮૮ પાંડવ જાવડ આંતરો, પચવીસ કેડિ મયારે; લાખ પંચાણું ઉપરે, પંચેતેર સહસ ભૂપાળરે ધન્ય ૮૯ એટલા સંઘવી તીહાં હવા, ચૌદસ ઉદ્ધાર વિશાળ બારતેરેત્તર વર્ષે કરે, મંત્રી બાહડદે શ્રીમાળશે. ધન્ય. ૯૦ બારસેં છયાસીએ મંત્રી વસ્તુપાળે, જાત્રા શેત્રુંજગિરિ સારરે. તિલકા તેરણર્યું કે, શ્રી ગિરનારે અવતારરે. ધન્ય૧ સંવત તેર ઈકતરે, શ્રી ઓસવાળ વંશ શૃંગારરે, શાહ સમરે દ્રવ્ય વ્યય કરે, પંચદસમો ઉદ્ધારરે. ધન્ય ૯૨ શ્રી રત્નાકરસૂરીશ્વરૂ, વડતપગચ્છ શૃંગારરે; સ્વામી રાષભજ થાપીયા, સમરો શાહ ઉદ્ધારરે ધન્ય ૯૩
ઢાળ ૧૦ મી.
(રાગ-ઉલાળાને) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિચે ત્રણ લાખ સાર; ઉપર સહસ ચોરાશી એટલા સમક્તિવાસી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org