SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ તસ સુત ચકાયુદ્ધ રાજિયે, તેણે દશમે ઉદ્ધાર જ છીએ. ૭૬ કીએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ; એકાદશમે કર્યો ઉદ્ધાર, મુનિસુવ્રત વારે મને હાર. ૭૭ નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યો ઉદ્ધાર; શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમે જાણો વળી. ૭૮ ઢાળ ૮ મી. (રાગ-વઈરાડી.) પાંડવ પાંચ પ્રગટ હવા, બેઈ અક્ષેહિણી અઢાર રે; પિતાની પૃથ્વી કરી, કીધે માયને જુહાર રે. ૭૯ કુંતા માતા એમ ભણે, વત્સ સાંભળે આપ રે; ગોત્ર નિકંદન તુમે કર્યો, તે કિમ છુટશે પાપ રે. ૮૦ પુત્ર કહે સુણ માવડી, કહે અમ શે ઉપાય રે; તે પાતિક કિમ છુટીએ, વળતું પભણે માય રે. શ્રી શત્રુંજય તીરથ જઈ, સૂરજકુડે સ્નાન રે; રાષભ જીણુંદ પૂજા કરી,ધરે ભગવંતનું ધ્યાન રે. માત શિખામણ મન ધરી, પાંડવ પાંચે તામ રે; હત્યા પાતિક છૂટવા, પહોંચ્યા વિમળગિરિ ઠામ રે. જિનવર ભક્તિ પૂજા કરી, કીધે બારમે ઉદ્ધાર રે; ભુવન નિપાયે કાષ્ટમય, લેપમય પ્રતિમા સાર રે. પાંડવ વીર વચ્ચે આંતરું, વરસ રાશી સહસ રે; ચારસેં સીત્તેર વરસે હ, વીરથી વિકમ નરેશ રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy