________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૩
પચાસ કેડીલાખ સાગર તણું, આદિ અછત વચ્ચે અંતર ઘણું તેહ વચ્ચે હવા સુક્ષ્મ ઉદ્ધાર, તે કહેતાં નવિ લહીએ પાર. ૬૬ હવે અજિત બીજા જીન દેવ, શ્રી શેત્રુ જે સેવામિષ હેવ; સિદ્ધક્ષેત્ર દેખી ગહ ગહ્યા, અજિતનાથે ચોમાસું રહ્યા. ૬૭ ભાઈ પીતરાઈ અજિત જિનતણો,સરનામે બીજે ચક્રવત ભણે; પુત્ર મરણ પાયે વૈરાગ, ઈન્દ્ર પ્રીછીયે મહાભાગ્ય. ૨૮ ઈદ્ર તે વચન હિડામાં ધરી, પુત્ર મરણ ચિંતા પરિહરી; ભરત તણ પર સંઘવી થયે, શ્રી શત્રુંજય યાત્રા ગ. ૬૯ ભરત મણમય બિમ્બ વિશાલ, કર્યા કનકમય પ્રાસાદ ઝમાલ; તે પછી મન હર ઘણું, નામ સાંભળ્યું પૂર્વે જ તણું. ૭૦ જાણું પડતે કાળ વિશેષ. રખે વિનાશ ઉપજે રેષ; સેવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,યણ બિમ્બ ભંડાર્યા તિહાં.૭૧ કરી પ્રાસાદ સયલ રૂપાના, સેવન બિંબ કરી થાપના; કર્યા અજિત પ્રાસાદ ઉદાર, એ સગર સાતમે ઉદ્ધાર. ૭૨ પચાસ કેડિ પંચાણું લાખ, ઉપર સહસ પંચેતેર ભાન; એટલા સંઘવી ભૂપતિ થયા, સગર ચકવતી વારે કહ્યા. ૭૩ ત્રીસ કોડિ દસ લાખ કેડિ સાર, સગર અંતર કર્યો ઉદ્ધાર; વ્યંતરેન્દ્ર આઠ સુચંગ, અભિનંદન ઉપદેશ ઉત્તગ. ૭૪ વારે શ્રી ચંદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ઘણે ચંદ્રજસા રાજા મન રંગ, નવમે ઉદ્ધાર કર્યો શેત્રુંજ. ૭૫ શાંતિનાથ સેળમાં સ્વામ, રહ્યા ચોમાસું વિમળગિરિ ઠામ;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org