SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કેડિ નવાણું નરવર હુઆ, નેવ્યાસી લાખ. ભરત સમે સંઘપતિ વળી, સહસ રાશી ભાખ. પ૭ ઢાળ ૭ મી. | (ચોપાઈની ચાલ.) ભરત પાટે હવા આદિતસા, તસ પાટે તસ સુત મહાજા ; અતિ બળભદ્ર અને બળવીર્ય,કીર્તિવીર્ય અને જળવાય. ૫૮ એ સાતે હુઆ સરિખી જોડી, ભરત થકી ગયા પૂરવ જી કેડી દંડવીર્ય આઠમે પાટે હવે, તેણે ઉદ્ધાર કરાવ્યે ન. ૨૯ ઇકે સેઈ પ્રસંયે ઘણું, નામ અજવાળ્યું પૂર્વજ તણું; ભરત તણું પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એને કહ્યો. ૬૦ ભરત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી, એણે આઠે સવિ રાખી રીતિ, એક ન લેવી પૂર્વજ રીતિ. ૧ એક સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં તિસે; જિનસુખે સિદ્ધગિરિ સુવિચાર, તિણે કીધે ત્રીજો ઉદ્ધાર.૬૨ એક કડી સાગર વળી ગયાં, દીઠાં ચિત્ય વિસસ્થળ થયાં, મહેન્દ્ર એ સુર લેકેદ્ર, કીધે થે ઉદ્ધાર ગિરિદ્ર. ૬૩ સાગર કેડી ગયાં દશ વળી, શ્રી બ્રહ્મન્દ્ર ઘણું મન રળી; શ્રી શત્રુંજયતીરથ મને હર, કીધે તેણે પાંચમ ઉદ્ધાર. ૬૪ એક કેડી લાખ સાગર અંતરે, અમરેન્દ્રાદિક ભુવન ઉદ્વરે; છઠ્ઠો ઈન્દ્ર ભુવનપતિતણે, એ ઉદ્ધાર વિમળગીરિ સુણે, ૬૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy