________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૭૧.
મણિમય મૂરતિ સુખકંદ, થાણ્યા શ્રી આદિ છણંદ. ૪૮ ગણધર વર પુંડરિક કેરી, થાપી બિહું પાસે મુરતિ ભલેરી; આદિજીન મૂરતિ કાઉસગીયા નમિ વિનેમિ. બેહ પાસે ઠવીયા. ૪૯ મણિ સેવન રૂપ પ્રકાર, રચ્યું સમેસરણ સુવિચાર ચિહું દીસે ચઉધર્મ કહેતા, થાપી મૂરતિ શ્રી ભગવંતા. ૨૦ ભરતેસર જોડી હાથ, મૂરતિ આગળ જગનાથ; રાયણ તળે જમણે પાસે, પ્રભુ પહેલાં થાપ્યાં ઉલ્લાસે. પ૧ શ્રી નાભિ અને મરૂદેવી, પ્રાસાદસ્યુ મૂરતિ કરવી; ગજવર બંધે લહી મુક્તિ, કીધી આઈની મૂરતિ ભક્તિ. પર સુનંદા સુમંગલા માતા, બ્રાહ્મી સુંદરી બહેની વિખ્યાતા વળી ભાઈ નવાણું પ્રસિદ્ધ, સવી મૂરતિ મણિમય કીધ. ૫૩ નીપાઈ તરીમાળ, સુપ્રતિષ્ઠા કરાવી વિશાળ યક્ષ ગે મુખ ચકેસરી દેવી, તીરથ રખવાળ ઠવી ૫૪ એમ પ્રથમ ઉદ્ધારજ કીધે, ભરત ત્રિભુવન જસ લીધે ઇંદ્રાદિક કરતી બેલે, નહિં કે ભરત ૫ લે. ૫૫ શત્રુંજય મહામ્ય માંહિ અધિકાર જે જે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવવાઈ નિરખી. ૧૬
વસ્તુ ભરતે કીધે ભરતે કીધે પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીરતિ વિસ્તારી, ચંદ્ર સુરજ લગે નામ રાખ્યું; તિણે સમે સંઘપતિ કેટલા, હવા સે એમ શાત્રે ભાખ્યું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org