SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંઘપતિ તિલક સહામણું એ, ભાલે ધરાવ્યું સાર. ભ૦ ૩૯ પગે પગે કરમ નિકંદતાએ, આવ્યા આસન જામ; ભ૦ ગિરિ ખિી લોચન ઠર્યા એ,ધન ધન શેત્રુંજા નામ. ભ૦ ૪૦ સેવન કુલ મુકતા ફએ, વધાળે ગિરિરાજ ભ૦ દેઈ પ્રદક્ષિણા પાખથીએ, સીદ્ધાં સઘળાં કાજ ભ૦ ૪૧ ઢાળ ૬ હી. (જયમાળાની-દેશી.) કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરિવર દરિસણ જેહ, યાત્રા ફળ કહીએ તેહ. ૪૨ સુરજકુંડ નદીય શેત્રુજી તીરથ જળે નાહ્ય રંજી; રાયણ તળે ઋષભ જીણંદ, પહેલાં પગલાં પૂજે નરિંદા. ૪૩ વળી ઈંદ્ર વચન મન આણી, શ્રી કષભનું તીરથ જાણી; તવ ચકી ભરત નરેશ, વાદ્ધિકિને દીધે આદેશ. ૪૪ તિણે શેત્રુંજા ઉપર ચંગ, સેવન પ્રાસાદ ઉનંગ; નીપ અતી મનહર, એક કેસ ઉંચે ચૌબાર. ૪૫ ગાઉ દઢ વિસ્તારે કહીએ, સહસ ધનુષ્ય પહોળપણે કહીએ; એકેક બારણે જોઇ, મંડપ એકવીસ જ હોઈ, ૪૬ એમ ચારે દિસે ચોરાશી, મંડપ રચીયા સુપ્રકાશી; તિહાં રયણમય તારણ માળ, દિસે અતિ ઝાકઝમાળ. ૪૭ વિચે ચિહું દિસે મૂળ ગભારે, થાપી જિનપ્રતિમા ચ્યારે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy