Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
સત્યાસીમી દહેરીમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી ને બે પ્રતિમાજી, તથા સાધુ મુનિરાજની એક પ્રતિમા,
અચાસીથી નેવુંમી દહેરીમાં દરેકમાં ત્રણ ત્રણ પ્રતિમાજી એકાણુંમી દહેરીમાં બે પ્રતિમાજી,
બાણુમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ને ત્રણ પ્રતિમાજી,
ત્રાણુંમી દહેરીમાં એક પ્રતિમાજી, એક જોડી પગલાં,
ચોરાણુંમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી નિ એક પ્રતિમાજી,
પંચાણુંમી દહેરીમાં ત્રણ પ્રતિમાજી, છન્મી દહેરીમાં એક પ્રતિમાજી, સત્તાણુંમી દહેરોમાં ત્રણ પ્રતિમાજી,
અઠ્ઠાણુંમી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી ને બે પ્રતિમાજી તેમજ ઈકોતેરમી દહેરીથી અઠ્ઠાણુંમી દહેરીના દરેકના ઉપર એકેક પ્રતિમાજી જાણવા.
આ ભમતીમાં પ્રતિમાજી અકૂણું દેરીમાં થઈને ૨૦૧૭ છે. કાઉસ્સગ્ગીયા ૪, પગલાં જેડી ૪૦, દહેરાસર ઉપરનાં પ્રતિમાજી ૬૩, કરણીના પ્રતિમાજી ૪, ગૌતમ સ્વામીની પ્રતિમા ૧ તથા સિદ્ધગિરિ યંત્રો પટે વિગેરે.
અદબદદાદા (શ્રી રાષભદેવ સ્વામી) પ્રતિમાજી ૧ દહેરાસર ઉપર ૧ પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org