Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra

View full book text
Previous | Next

Page 508
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૫૭ વાચક રામવિજય કહે, હે નમો નમે તીરથ એહ; શિવમંદિર નિરોણ છે, જીહે એહમાં નહિ સંદેહ કે. મેહન. ૭ ૪૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન યાત્રા નવાણું કરીએ વિમલગિરિ યાત્રા નવાણું કરીએ; પૂરવ નવાણું વાર શેત્રુજાગિરિ, કાષભ જિણુંદ સમેસરીએ. વિમલગિરિ. ૧ કોડી સહસ ભવ પાતક ટે; શત્રુંજય સામે ડગ ભરીયે. વિમલગિરિ. ૨ સાત છઠ્ઠ દેય અઠ્ઠમ તપસ્યા કરી ચડિયે ગિરિવરીયે. વિમલગિરિ૦ ૩ પંડરીક પદ જપીએ મન હરખે, અધ્યવસાય શુભ ધરીએ. વિમલગિરિ. ૪ પાપી અભવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધારીએ. વિમલગિરિ. ૫ ભય સંથાર ને નારી તણે સંગ, દર થકી પરિહરીએ. વિમલગિરિ. ૬ સચિત્ત પરિહારી ને એકલઆહારી, ગુરૂ સાથે પદ ચરીયે. વિમલગિરિ. ૭ પડિક્રમણ દેય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીયે. વિમલગિરિ. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564