Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
૨
)
II
૪૩ તથા ૪૪ મી દહેરીમાં ૨ પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા, ૨ કેરણીને પ્રતિમાજી,
૪૫ મી દહેરીમાં ૫ પ્રતિમાજી, ૪ કાઉસ્સગ્ગીયા, ૪ કેરણીના પ્રતિમાજી.
૪૬ મી દહેરીમાં ૧ પ્રતિમાજી,
૪૭ મી દહેરીમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૭ પ્રતિમાજી,
૪૮ મી દહેરીમાં મૂળ નાયક શ્રી શાન્તિનાથજી, ૧ પ્રતિમાજી,
૪૯ મી દહેરીમાં મૂળ નાયક શ્રી રાષભદેવજી, ૫ ચૌમુખજી, ૨૮ મી દહેરીથી ૪મી દહેરી સુધીમાં દરેક દેરી ઉપર એકેક પ્રતિમાજી, ફકત ૪૨ મી દહેરી ઉપર પ્રતિમાજી નથી.
સગરામ સેનીની ટુંક -૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામી, ૮ પ્રતિમાજી, ૧ કાઉસગ્ગીયા.
ભમતી –૧ લી દહેરીથી ૩છ દહેરી સુધીમાં દરેકમાં એકેક પ્રતિમાજી અને ૧ પ્રતિમાજી દેરી ઉપર છે.
૪ થી દહેરીમાં મૂળ નાયક શ્રી અજિતનાથ, ૩ પ્રતિમાજી,
૫ મી દહેરીમાં ૩ પ્રતિમાજી, ૬ ઠી ૧૩મી દહેરી સુધીમાં એકેક પ્રતિમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org