Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન ]
:
-
કુમારપાળ રાજાનું દહેરાસર –૧લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી અનંતનાથજી, ૩ પ્રતિમાજી, ૨ દહેરાસર ઉપર પ્રતિમાજી, ૨ કાઉસ્સગ્ગીયા.
વસ્તુપાળની ટૂંક –બે બાજુ બે મેરૂ પર્વતની રચના ને તેના દરેક ઉપર એકેક ચૌમુખજી. કુલ પ્રતિમાજી ૧૦, ૪ કાઉસગ્ગીયા, ૪ કેરણના, ૮ દેરાસર ઉપરનાં પ્રતિમાજી.
સંપ્રતિ રાજાનું દહેરાસર:–૪ પ્રતિમાજી, ૧. કાઉસ્સગ્ગીયા, દહેરાસર ઉપર ૩ પ્રતિમાજી.
ચંદ્રપ્રભુ સ્વામીનું દહેરાસર –મૂળ નાયક શ્રી ચંદ્રપ્રભુ સ્વામી, ૧ પ્રતિમાજી, ૧ દહેરાસર ઉપર.
ચૌમુખજીનું દહેરાસર –મૂળ નાયક શ્રી નેમનાથ સ્વામી, ૧ ચૌમુખજી, ચાર સ્તંભ ઉપર ચાર વિશિ.
રહનેમિનું દહેરાસર:–૧ પ્રતિમા રહનેમિની, ૨ પ્રતિમાજી દહેરાસર ઉપર.
સહસાવનમાં –૫ જેડી પગલાં બે જગ્યાએ છે. પાંચમી ટુંકે પગલાં છે.
તળેટીના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી ઋષભદેવ સ્વામી, ૩ પ્રતિમાજી, ૩ ધાતુના પ્રતિમાજી, ૬ સિદ્ધચક્રજી, ૨ કેરણના, ૧ દહેરાસર ઉપર.
જૂનાગઢ ગામના દહેરાસરની યાદી –૧ લા દહેરાસરમાં મૂળ નાયક શ્રી મહાવીર સ્વામી, પર પ્રતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org