Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
४४
[ શ્રી ગિરનાર તીર્થનું વર્ણન
વિધિ –ત્રીસ વીસીના–૭૨૦-ઉત્કૃષ્ટ કાળે થએલા ૧૬૦ જિન, વિહરમાન–૨૦-અને શાશ્વતા ૪ એ ૯૦૪ પ્રભુનું આરાધન છુટક ઉપવાસ કરીને કરવામાં આવે છે, અને તે પ્રભુનાં નામ સાથે સર્વજ્ઞાય નમઃ એ પદ જોડીને વીસ નવકારવાળી ગણવામાં આવે છે તથા બાર લેગસ્સને કાઉસગ કરવામાં આવે છે. ઉત્કૃષ્ટા કળે થયેલા ૧૭૦ તીર્થકરેનું આરાધન સતત ૧૭૦ એકાસણાથી અથવા એક સાથે ૩૨-૩૨-કે ૨૦-૨૦ એકાસણું કરીને અથવા એકાંતરે ઉપવાસ કરીને કરવામાં આવે છે.
દરેક પ્રભુના આરાધનમાં ઉપર જણાવેલ વિધિ ઉપરાંત જિનપૂજા ૧૨-સ્વસ્તિક-ફળ નિવેદ્ય બાર ખમાસમણ વિગેરે પણ કરવાનાં છે. યથાશક્તિ સંઘ પૂજા, સ્વામી વાત્સલ્ય પણ કરવાનું હોય છે. ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે. તેની સમજવાની રીત.
૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય છે તે કહે છે. ૩૮ કોડમણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એક ભાર થાય તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪–ભાર પાંદડાં, ૮ ભાર ફળકુલ ૬ ભાર વેલડી એમ૧૮ ભાર જાણવી.
જબુસ્વામી પછી ૬ આચાર્યો શ્રત કેવળી થયા, તેની યાદિ-(૧) શ્રી પ્રભવ સ્વામી-(૨) શ્રી શય્યભવસુરી (૩) શ્રી યશોભદ્રજી (૪) શ્રી સંભૂતિવિજય (૫) શ્રી ભદ્રબાહુ સ્વામી (૬) શ્રી સ્યુલિભદ્રજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org