Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
[૩] શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, પુંડરિકગિરિ સાચે, વિમલાચલ ને તીર્થરાજ, જસ મહિમા જચે છે ૧ છે મુક્તિનિલય શતકૂટ નામ, પુષ્પદંત ભણીજે; મહાપહ્મને સહસ્ત્રપત્ર, ગિરિરાજ કહીજે છે ૨ ! ઈત્યાદિક બહુ ભાતિ શું એ, નામ જપ નિરધાર, ધીરવિમલ કવિરાજને, શિષ્ય કહે સુખકાર છે ૩ છે
સિધ્ધાચલનું [૨૧ નામ ગર્ભિત] ચૈત્યવંદન
સિધ્ધાચળ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ; મન-વચ કાયા એકાગશું, નામ જપ એકવીશ ૧ શત્રુજ્યગિરિ વંદીયે બાહુબળી ગુણધામ, મરૂદેવાને પુંડરીક ગિરિ, રૈવતગીરી, વિશ્રામ છે ૨ વમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિદ્ધક્ષેત્ર ને સહસ્ત્રકમલ, મુક્તિનિલય જ્યકાર છે ૩ સિદ્ધાચળ શતકૂટગિરિ, અંક ને કોડિ નિવાસ કદંબગિરિ લેહિત્ય નમે, તાલધ્વજ પુન્યરાશ છે ૪મહાબલ ને દઢશક્તિ સહી, એમ એકવી નામ; સાતે શુદ્ધિ સમાચરી, કરીયે નિત્ય પ્રણામ છે પ દશ્ય શુન્ય ને અવિધિ દેષ, અતિ પરિણતિ જેહ; ચાર દોષ છડી ભજે, ભકિતભાવે ગુણગેહ છે ૬ કે મનુષ્ય જન્મ પામી કરી એ, સદ્ગુરૂ તીરથ યેગ, શ્રી શુભવીરને શાસને, શિવ રમણ સાગ છે૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org