Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
પુંડરીકગિરિ ગુણધામ છે પૂજે છે સુરનર-કૃત એમ જાણએ એક ઉત્તમ એકવીસ નામ છે પૂજો છે ૫ છે એ ગિરિવરના ગુણ ઘણુ એ, નાણુએ નવિ કહેવાય છે પૂજે છે જાણે પણ કહી નવિ શકે એ, મૂક ગૂડને ન્યાય પૂજો ! ૬ છે ગિરિવર ફરસન નવિ કર્યો છે, તે રહ્યો ગરભાવાસ છે પૂજોવે છે નમન દર્શન ફરસન કર્યો એ, પૂરે મનની
આશ છે પૂજો કે ૭ ! આજ મહોદય મેં લહ્યો છે, પાયે પ્રમાદ રસાળ છે પૂજે છે મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ, ઘેર ઘેર મંગલ માળ પૂજે છે ૮ છે
વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરૂ ફળ લેવા ! વિમલા છે ૧ છે ઉજજ્વલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા ! વિમલા | ૨ કોઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલે એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બેલે છે વિમલા છે ૩ છે જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ છે વિમલાવે છે કે છે જનમ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે, સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે વિમલા . પ .
બાપડલાં રે પાતિકડાં તમે, શું કરશે હવે રહીને રે; શ્રી સિદ્ધાચલ નયણે નિરપે, દૂર જાઓ તમે વહીને રે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org