SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ પુંડરીકગિરિ ગુણધામ છે પૂજે છે સુરનર-કૃત એમ જાણએ એક ઉત્તમ એકવીસ નામ છે પૂજો છે ૫ છે એ ગિરિવરના ગુણ ઘણુ એ, નાણુએ નવિ કહેવાય છે પૂજે છે જાણે પણ કહી નવિ શકે એ, મૂક ગૂડને ન્યાય પૂજો ! ૬ છે ગિરિવર ફરસન નવિ કર્યો છે, તે રહ્યો ગરભાવાસ છે પૂજોવે છે નમન દર્શન ફરસન કર્યો એ, પૂરે મનની આશ છે પૂજો કે ૭ ! આજ મહોદય મેં લહ્યો છે, પાયે પ્રમાદ રસાળ છે પૂજે છે મણિ ઉદ્યોત ગિરિ સેવતાં એ, ઘેર ઘેર મંગલ માળ પૂજે છે ૮ છે વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા; માનું હાથ એ ધર્મને, શિવતરૂ ફળ લેવા ! વિમલા છે ૧ છે ઉજજ્વલ જિનગૃહ મંડળી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિશ્વમે, આઈ અંબરગંગા ! વિમલા | ૨ કોઈ અનેરૂં જગ નહીં, એ તીરથ તેલે એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બેલે છે વિમલા છે ૩ છે જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ છે વિમલાવે છે કે છે જનમ સફળ હોય તેહને, જે એ ગિરિ વંદે, સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદે વિમલા . પ . બાપડલાં રે પાતિકડાં તમે, શું કરશે હવે રહીને રે; શ્રી સિદ્ધાચલ નયણે નિરપે, દૂર જાઓ તમે વહીને રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy