SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૧ ૭ બાપડલાં૧ કાલ અનાદિ લાગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે. બાપડલાં ૨ દુઃષમ કાળે ઈણે ભરતે, મુકિત નહીં સંઘયણને રે; પણ તુમ ભકિત મુકિતને ખેંચે, ચમક ઉપલ જેમ લોહનેરે. બાપલા. ૩ શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિથ્યા–પંક શોધનને રે; આતમ ભાવ થયે મુજ નિર્મળ, આનંદમય તુજ ભજનેરે. બાપડલાં ૪ અક્ષય-નિધાન તુજ સમકિત પામી, કુણુ વછે ચલ ધનને રે, શાંત સુધારસ નયન કળે, સીએ સેવક તનને રે. - બાપડલાં૫ બાહ્ય અત્યંતર શત્રુ કેરે, ભય ન હવે હવે મુજને રે, સેવક સુખી સુજસ-વિલાસી, તે મહિમા પ્રભુ તુજને રે, બાપડલાં૬ નામ મંત્ર તમારે સાથે, તે થયે જગહનને રે, તુજ મુખ મુદ્રા નિરખી હરખું, જિમ ચાતક જલધરને રે. | બાપડલાં૭ તુજ વિણ અવરને દેવ કરીને, નવિ ચાહું ફરી ફરીને રે, જ્ઞાનવિમલ કહે ભવજલ તારો, સેવક બાંહ્ય ગ્રહીને રે, બાપડલાં૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy