SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૮ સીદ્ધાચલજીનું સ્તવન મન મેહન સાથે મેળ મળે મન રંગે મન તનને મેળો કરી લીજે, મીત્રા નંદિત પુરે, કુણ જાણે કાલે એણે વેલા, મેલા હશે કેણી કેરે. મન૦૧ આ સંસારે બહુલા મેલા, મલીયા ઠેર કઠે, માતા પીતા સુત અર્થ વિલદ્ધા, કામીની કરે. મન૦ ૨ મેલા ખેલા નાટક શાળા, ગીત વિનેદ સનું રે, બળીયા પણ કળીયા તે મનેરથચલીયા બેડ અધુરે. મન૦ ૩ છેલ છબીલા મેહે છલીયા, ગળીયા જેમ ધરે, પુર્ણાનંદિ કબહુ ન મળીયા, ટળીયા દર્શન દુરે. મન ૪ નયન છતે પણ નહીં અટકલીયા, તિ મેં કૌશીક કરે; સદગુરૂ આંજત નેત્ર વિમળતા, પુર્ણાનંદ હજુ. મન ૫ જાણ્યા જગદીશ્વર જિનરાયા, સીદ્ધાચલ દરબારે, મક્ષ મહેલ ચડવા નીસરણ, સંકટ કષ્ટ નિવારે. મન દ આદિશ્વર અલબેલે સાહિબ, સાસગિરિ શણગારે, નારક ચારક વારક તારક, પારગ પાર ઉતારે. મન ૭ મેટાણું મન મેલ મેલવતાં, ચિંતા જાળ પ્રજાળે, અઠાણું સુત જેમ સુખ પામ્યા, મેટા માન વધારે. મન, ૮ મન તન મેલી ખેલત હોરી, બાજત મંગલ સુરે, શ્રી શુભવીર સદા સુખ લીલા, જ્ઞાન દશા ભરપુરે. મન ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy