SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૯ સિદ્ધાચલજીનું સ્તવન શેત્રુંજા ગિરિના સોયડા રે, દેઉં વધાઈ તેય રે, શેત્રુંજા રાજ દિખવવા, તું તે બાંધવ આગળ હોય; હિયે મારે હેજે હશેરે, જિનજી મિલન રે ચાહ. હિ૦ ૧ પાયે બંધાવું ઘુઘરા રે, કંઠે મતનકી માળ, ચાંચ ભરૂં દાડમ કળી રે, દ્રાક્ષ બદામ રસાળ રે. હીયે ૨ ભરતક્ષેત્ર માંહી મંડળે રે, વિમળ મહિધર નામ, નાભિ નરેશ્વર કુલ તિલેરે, એ તે રત્નત્રયીનું ધામરે. હીયે. ૩ નાણે જાણે વિશેષને રે, દંસણે સકળ સામાન્ય ચરણે રમે નિજ રંગમાંરે, પ્રભુ અનુભવ લીલ અમાન. હિ૦ ૪ ધાતી કર્મના નાશથી; દેષ અઢાર વ્યતિત, ' ક્ષમા વિજય જિનરાજને રે, મહિમા વિશ્વવિદિત. હીયે૫ - ૧૦ શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન મુજ ઘટ આવજે રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને, દાસને કહેજો રાજનાથ, મુજ ઘટ આવજો રે નાથ, મેરે દિલ આવજો રે નાથ. ૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, તુજ વાસ વિષમે દૂર મળવા મન અલ ઘણે, કિમ આવીયે હજુર. મુજ ૨ વિરહ વેદના આકરી, કહી પાઠવું કુણ સાથ, પંથી તે આવે નહીં, તે મારગે જગનાથ. મુજ૦ ૩ તું તે નીરાગી છે પ્રભુ, પણ વાલ મુજ જેર, એક પંખી એ પ્રીતડી, જિમ ચંદ્રમાને ચકોર, મુજ૦ ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy