________________
૨૦
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
તુજ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર, પણ તેહના આદર થકી, તસ ફળ તણે નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિ યેગે આણછું, મન મંદિરે તુમ આજ, વાચક વિમલના રામ શું, ઘણું રીઝશે મહારાજ, મુજ ૬
૧૧ શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન મુજ અવગુણ મત દેખે પ્રભુજી, મુજ અવગુણ મત દેખો, રાગ દશાથી તું રહે ત્યારે હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા ભીને, દ્રેષ મારગ હું ચાલું પ્રભુજી ૧ મેહ લેશ ફર નહીં તુજને, મેહ લગન મુજ યારી, તું અકલંકી કલંકીત હું તે, એ પણ રહેણું ન્યારી હે.
પ્રભુજી મુજ૦ ૨ તુંહીં નિરાશી ભાવ ૫દ સાધે, હું આશા સંગ વિલુદ્ધો, તું નિશ્ચલ હું ચલતું સુધે, હું આચારણે ઉછે.
પ્રભુજી મુજ૦ ૩ તજ સ્વભાવથી અવળા હારા, ચરિત્ર સકલ જગે જાણ્યા એહવા અવગુણ મુજ અતિ ભારી; ન ઘટે તુજ મુખ આયા હે પ્રભુજી મુજ ૪ પ્રેમ નવલ જે હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાન્તિ કહે ભવરાન ઉતારતાં, તે વેલા ન વિલાગે છે.
• પ્રભુજી મુજ૦ ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org