________________
શ્રી જિન તીર્થ દ્દન : ભાગ-૨
૧૨ શ્રી અષ્ટાપદજીનું સ્તવન ( નીંદરડી વેરણુ હુઈ રહી-એ દેશી )
....શ્રી. ૨
શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર હા આવ્યા આદિનાથકે, ભાવે ચેાસડ ઇંદ્રશું, સમવસરણ હા મલ્યા માટા સાથકે, શ્રી૦ ૧ વિનીતાપુરીથી આવિયા, અહુ સાથે હા વલી, ભરત ભુપાલ કે; વાંદિ હીયડા હૅજ શું, તાત મુરતી હા નિકે નયણે નિહાલકે. લઇ લાખેણા ભામણા, કહે વયણા ા મેરા નયણા ધન્નકે. વિષ્ણુ સાંકલ વિષ્ણુ દોરડે, બાંધી લીધું હા વહાલા તે મન્નકે. ....શ્રી ૩ લઘુ ભાઈએ લાડકા, તેતેા તાતજી હા રાખ્યા હીયડા હન્નુરકે, દેશના સુણી વાંઢી વદે, ધન્ય જીવડા હા જે તર્યા ભવપુરકે. ....શ્રી ૪ પૂછે પ્રેમે પુરીયે, આ ભરતે હા આગલ જગદીશકે, તીર્થંકર કેતા હેાશે, ભણે રૂષભજી હા અમ પછી ત્રેવીસકે. ....શ્રી પ માઘની સાંભળી તેરસ, પ્રભુ પામ્યા હા પદ પરમાનંદકે, જાણી ભરતેશ્વર ભણે, સનેહા હા નાભીરાયાના નંદકે. ...શ્રી દ્
૨૧
મનમેાહન દીન એટલા, મુજ સાથે હા રૂષણ। વિલીધકે, હેજ હિયાના પરહરી, આજ ઉંડી હા અમેલડી લીધકે.
...silo v
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org