Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
અમીરસ વૂક્યા રે છે ઉદયરતન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર તૂક્યા રે છે શ૦ | ૭ |
સિદ્ધાચલ વંદે રે નરનારી, નરનારી નરનારી સિદ્ધારા છે નાભિરાયા મરૂદેવા–નંદન, 2ષભદેવ સુખકારી છે. સિદ્ધારા છે ૧ પુંડરીક પમુહા મુનિવર સિદ્ધા, આતમતત્ત્વ વિચારી છે સિદ્ધારા છે ! શિવસુખ કારણ ભવદુઃખ વારણ; ત્રિભુવન જન હિતકારી છે સિદ્ધારા ! ૩ છે સમકિત શુદ્ધ કરણ એ તીરથ, મોહ મિથ્યાત્વ નિવારી સિદ્ધારા | ૪ | જ્ઞાન ઉદ્યોત પ્રભુ કેવળ ધારી; ભકિત; કરૂં એક તારી છે સિદ્ધારા છે પ
[૫] મનના મને રથ સવિ ફળ્યા એ, સિધ્યા વાંછિત કાજ પૂજો ગિરિરાજને રે પ્રાયે એ ગિરિ શાશ્વત એ, ભવજલ તરવા જહાજ છે પૂજે છે ૧ | મણિ માણેક મુક્તાફળે એ, રજત કનકનાં ફૂલ છે પૂજે છે કેશર ચંદન ઘસી ઘણાં એ, બીજી વસ્તુ અમૂલ છે પૂજે છે ર છે છઠુ અંગે દાખીઓ એ, આઠમે અંગે ભાખ છે પૂજે છે સ્થિરાવલી પયને વરણબે એ, એ આગમની સાખ છે પૂજે છે ૩ મે વિમલ કરે ભવિલેકને એ, તેણે વિમલાચલ જાણ છે પૂજે છે શુક રાજાથી વિસ્તર્યો એ, શત્રુંજય ગુણ ખાણ છે પૂજે છે ૪ ૫ પુંડરીક–ગણધરથી થયે એ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org