Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text ________________
૪૦
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
સંવત શિખિ ચારા રે, નિધિ ઇંદુ ઉદાર રે; આતમક આનંદકારી, જિનશાસનકી બલિહારી,
પાપે ભવજલધિ પારી. જિમુંદા. ૮
૨૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન પ્રથમ જિનેશ્વર પૂજવા, સૈયર મેરી અંગ ઉલટ ધરી આવ હે; કેસર ચંદન મૃગમદે, સૈયર મોરી સુંદર આંગી બનાવ હે, સહેજે સલુણે મારો, શિવસુખ લીને મારે, જ્ઞાનમાં ભીને મારે, દેવમાં નગીને મારે–સાહિબ, સિયર મેરી જયે જ પ્રથમ જિણુંદ હો. સ. ૧ ધન્ય મરૂદેવા કુખને, સિયર૦ વારી જાઉં વાર હજાર હો; સ્વર્ગ શિરેમણિને તજી સૈયર જહાં લહે પ્રભુઅવતાર હે.૦૨ દાયક નાયક જન્મથી, સયર૦ લા સુર તરૂ વૃંદ હો; ગુગલા ધર્મ નિવારણ, સિયર જે થયે પ્રથમ નરિંદ હ.સ૦૩ લેક નીતિ સવિ શીખવી, સિયરવદાખવા મુક્તિને રાહ હો; રાજ્ય ભળાવી પુત્રને, સિયર થાયે ધર્મ પ્રવાહ હો. ૦૪ સંયમ લઈને સંચર્યા, સયર૦ વરસ લગે વિણ આહાર છે; શેલડી રસ સાટે દીયે, સિયર૦ શ્રેયાંસને સુખસાર હે. ૦૫ મોટા મહંતની ચાકરી, સિયર નિષ્ફળ કદીએ ન થાય હો; મુનિ પણે નમિ વિનમિ કર્યો, સિયરક્ષણમાં ખેચર રાય હે.સ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564