SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંવત શિખિ ચારા રે, નિધિ ઇંદુ ઉદાર રે; આતમક આનંદકારી, જિનશાસનકી બલિહારી, પાપે ભવજલધિ પારી. જિમુંદા. ૮ ૨૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન પ્રથમ જિનેશ્વર પૂજવા, સૈયર મેરી અંગ ઉલટ ધરી આવ હે; કેસર ચંદન મૃગમદે, સૈયર મોરી સુંદર આંગી બનાવ હે, સહેજે સલુણે મારો, શિવસુખ લીને મારે, જ્ઞાનમાં ભીને મારે, દેવમાં નગીને મારે–સાહિબ, સિયર મેરી જયે જ પ્રથમ જિણુંદ હો. સ. ૧ ધન્ય મરૂદેવા કુખને, સિયર૦ વારી જાઉં વાર હજાર હો; સ્વર્ગ શિરેમણિને તજી સૈયર જહાં લહે પ્રભુઅવતાર હે.૦૨ દાયક નાયક જન્મથી, સયર૦ લા સુર તરૂ વૃંદ હો; ગુગલા ધર્મ નિવારણ, સિયર જે થયે પ્રથમ નરિંદ હ.સ૦૩ લેક નીતિ સવિ શીખવી, સિયરવદાખવા મુક્તિને રાહ હો; રાજ્ય ભળાવી પુત્રને, સિયર થાયે ધર્મ પ્રવાહ હો. ૦૪ સંયમ લઈને સંચર્યા, સયર૦ વરસ લગે વિણ આહાર છે; શેલડી રસ સાટે દીયે, સિયર૦ શ્રેયાંસને સુખસાર હે. ૦૫ મોટા મહંતની ચાકરી, સિયર નિષ્ફળ કદીએ ન થાય હો; મુનિ પણે નમિ વિનમિ કર્યો, સિયરક્ષણમાં ખેચર રાય હે.સ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy