SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ - - - - - - - ૨૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન જિર્ણોદા તેરે ચરણ કમલકી રે, હું ચાહું સેવા પ્યારી; તે નાસે કર્મ કઠારી, ભવ-ભ્રાંતિ મીટ ગઈ સારી. જિ. ૧ વિમલગિરિ રાજે રે, મહિમા અતિ ગાજે રે; વાજે જગ ડંકા તેરા, તું સચ્ચા સાહિબ મેરા, હું બાલક ચેરા તેરા. જિીંદા ૨ કરૂણા કર સ્વામી રે, તું અંતરજામી રે; નામી જગ પૂનમ–ચંદા, તું અજર અમર સુખકંદા, તું નાભિરાયા કુલ નંદા. જિર્ણોદા૩ ઈણ ગિરિ સિદ્ધા રે, મુનિ અનંત પ્રસિદ્ધ રે; પ્રભુ પુંડરીક ગણધારી, પુંડરીકગિરિ નામ કહારી, યહ સબ મહિમા હૈિ થારી. જિીંદા. ૪ તારક જગ દીઠા રે, પાપપક સહુ નીડા રે; હિઠા મે મનમે ભારી, મેં કીની સેવા થારી, હું માસ રહ્યો શુભ ચારી. જિમુંદા. ૫ અબ મોહે તારે રે, બિરૂદ નિહારે રે, તીરથ જિનવર દે ભેટી, મેં જન્મ જરા દુઃખ મેટી, હું પાયે ગુણની પેટી. જિમુંદા ૬ દ્રાવિડ વારિખિલ્લા રે, દશ કેડી મુનિ મિલ્લા રે; હુએ મુક્તિ રમણ ભરતારા, કાર્તિક પૂનમ દિન સારા, જિનશાસન જગ જયકારા. જિમુંદા૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy