SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ સંવત અઢાર એગણુ પચ્ચાસે, ફાગણુ અષ્ટમી દિન; ઉજ્વળપક્ષે ઉજવળ હુએ કાંઈ, ગિરિ ફરસ્યા મુજ મન તુમે,૭ ઇત્યાદિક જિનબિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેણી પેરે વિસરે, પદ્મવિજય કહે જેણ.તુમે.૮ ૩૮ ૨૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન ! તુ ત્રિભુવન સુખકાર; શત્રુંજય-ગિરિ શણગાર-ઋષભ, ભૂષણ ભરત મઝાર. ઋષભ આદિપુરૂષ અવતાર ઋષભ॰ એ આંકણી તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર. ઋષભ૦ ૧ અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયેા ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયા રે, વળી આવ્યા અવરજનરાજ, ઋ.૨ સુદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; ખિંખ અનેકે શેભરે રે, દીઠે ટળે વિખવાદ. ઋષભ૦ ૩ ભેટણ કાજે ઉહ્યાં રે, આવે સવિ વિ-લેાક; કલિમલ તસ અડકે નહિ રે, જ્યું સેવન ધન રાક. ઋ૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ; કરતલગત શિવસુ ંદરી રે, મળે સહજ ધરી ઉચ્છાહ. ઋ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy