________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
લાખ ગણેરું ફળ. અંજનગિરી જુહારે, દશ લાખ ગણરૂં ફળ અષ્ટાપદ ગિરનારે. ભ. દુ૩ કાડ ગોરૂં ફળ શ્રી સિદ્ધાચલ ભેટે,
જેમ રે અનાદિનાં દુરિત ઉમેટે, ભ૦ અo ભાવ અનંતે અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ ઈમ ગુણ ગાવે.
ભ૦ ઈ. ૪
૨૩ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન તમે તે ભલે બિરાજે છે, સિદ્ધાચલકે વાસી, સાહિબ ભલે બિરાજે છે, મરૂદેવીને નંદન રૂડે, નાભિનરિદ મલ્હાર; યુગલા ધર્મ નિવારક આવ્યા, પૂર્વ નવાણું વાર. તુમે૧ મૂળનાયકની સન્મુખ રાજે, પુંડરીક ગણધાર; પંચ કોડશું ચિત્રી પૂનમે, વરીઆ શિવવધૂ સાર. તમે સહસકેટ દક્ષિણ બિરાજે, જિનવર સહસ ચોવીશ; ચઉદ બાવન ગણધરનાં, પગલાં વામ જગીશ. તમે ૩ પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી પરમાનંદ; અષ્ટાપદ વીસ જિનેશ્વર, સમેત વશ નિણંદ. તમે ૪ મેરૂ પર્વત ચૈત્ય ઘણેરો, ચૌમુખ બિંબ અનેક બાવન જિનાલય દેવળ નિરખી, હરખ લહું અતિરેક. તમે ૦૫ સહસ્ત્રફણા ને શામળા પાસજી, સમવસરણ મંડાણ; છીપાવસી ને ખરતરવસી કાંઈ પ્રેમવસી પરમાણ. તમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org