SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી જન તીર્થ દર્શન : ભાગ-૨ યાત્રા નવાણું અમે કરીએ, ભવ ભવ પાતિકડાં હરીએ; તીર્થ વિના કહો કેમ કરીએ? વિવેકી ૧૧ હિંસ મયૂરા ઈણ ઠામે, ચકવા શુક પિક પરિણામે; | દર્શને દેવગતિ પામે. વિવેકી ૧૨ શેત્રુંજી નદીએ ન્હાઈ, કષ્ટ સુર સાન્નિધ્ય દાઈ પણસય ચાપ ગુહા ઠાઈ વિવેકી૧૩ રયણ મય પડિમા જે પૂજે, તેનાં પાતિકડાં બ્રજે; " તે નર સીઝે ભવ ત્રીજે. વિવેકી ૧૪ સાસગિરિ રાયણ પગલાં, ચઉમુખ આદિ ચૈત્ય ભલા; શ્રી શુરવીર નમે સઘલાં. વિવેકી ૧૫ ૨૨ શ્રી તીર્થ ફળ–સ્તવન સિદ્ધગિરિ ધ્યાવે ભવિકા, સિદ્ધગિરિ ધ્યા; ઘેર બેઠાં પણ બહુ ફળ પા ભવિકા બહુ ફળ પાવે, નંદીશ્વર જાત્રાયે જે ફળ હવે, તેથી બમણેરું ફળ કુંડલગિરિ હવે. ભ૦ કું. ૧ ત્રિગણું રૂચકગિરિ ગણું ગજદંતા, તેથી બમણેરું ફળ જબુ મહેતા. ભ૦ જ. ષટુ ગણું ધાતકી ચૈત્ય જુહારે, છત્રીશ ગણરૂ ફલ પુખલ વિહારે. ભ૦ પુત્ર ૨ તેથી શતગણું ફળ મેરુ ચિત્ય જુહાર, સહસ ગણરૂં ફળ સમેત શિખરે. ભ૦ ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy