SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૨૧ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન વિવેકી વિમલાચલ વસીયે, ત૫ જપ કરી કાયા કસીયે; બેટી માયાથી ખસીયે,–વિવેકી વિમલાચલ વસીયે વસી ઉનમારગથી ખસીયે. વિવેકી. ૧ માયા મેહનીએ મેદ્ય, કણ રાખે રણમાં રે; આ નરભવ એળે . વિવેકી, ૨ બાળ લીલાએ હલરાવ્યો, વન યુવતિયે ગાયે તેયે તૃપ્તિ નવિ પા. વિવેકી, ૩ રમણી ગીત વિષય રાચે, મેહની મદિરાએ માએ નવ નવા વેષ કરી ના. વિવેકી ૪ આગમ વાણી સમી આસી, ભવ–જલધિમાંહી વાસી; રેહિત મત્સ્ય સમે થાસી. વિવેકી ૫ મેહની જાલને સંહારે, આપ કુટુંબ સકલ તારે; વરણવીયે તે સંસારે. વિવેકી, ૬ સંસારે કૂટી માયા, પંથ શિરે પંથી આયા; મૃગ તૃષ્ણ જળને ધાયા. વિવેકી ૭ ભવ–દવ તાપ હી આયા, પાંડવ પરિકર મુનિરાયા; શીતલ સિદ્ધાચલ છાયા. વિવેકી, ૮ ગુરૂ ઉપદેશ સુણી ભાવે, સંઘ દેશદેશથી આવે ગિરિવર દેખી ગુણ ગાવે. વિવેકી, ૯ સંવત અઢાર ચેરાશીએ, માઘ ઉજજવલ એકાદશીએ; વાંદ્યા પ્રભુજી વિમલવશીએ. વિવેકી ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy