SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ જનનીને કીધું ભેટણું, સિયર૦ કેવળ રત્ન અનુપ હે; પહેલાં માતાજીને મેકલ્યાં, સયર૦જેવા શિવ વહુ રૂપ હ.સ.૭ પુત્ર નવાણું પરિવર્યા, સિયર ભરતના નંદન આઠ હે; અષ્ટ કરમ અષ્ટાપદે, સિયરવેગ નિરૂદ્ધ નીડ હો. સ૦૮ તેહનાં બિંબ સિદ્ધાચળે, સિયર પૂજે એ પાવન અંગ હો; ખિમાવિજયદિન નિરખતાં,સૈયર ઉછળે હર્ષ તરંગ હે. સહુ ૨૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન શેત્રુંજા ગઢના વાસી રે-મુજ માનજો રે, સેવકની સુણી વાતે રે-દિલમાં ધારજો રે. પભુ! મેં દીઠે તુમ દેદાર, આજ મુને ઉપને હર્ષ અપાર; સાહિબાની સેવા રે, ભવ-દુઃખ ભાંજશે રે. ૧ એક અરજ અમારી સે-દિલમ ધારજો રે, રાશી લાખ ફેરા રે-દૂર નિવારજે રે. પ્રભુ ! મને દુર્ગતિ પડતે રાખ, દરિણું વહેલું રે દાખ, સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૨ દોલત સવાઈ રે-સેરઠ દેશની રે, બલિહારી હું જાઉં ?-તારા દેશની રે. પ્રભુ ! તારું રૂડું દીઠું રૂપ, મેહ્યા સુર-નર-વૃંદ ને ભૂપ; સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૩ તીરથ કે નહિં રે શત્રુંજય સારિખું રે, પ્રવચન દેખી રે કીધું મેં પારખું રે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy