________________
કર
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
2ષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેવ;
સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૪ ભે ભવ માગું રે–પ્રભુ તારી સેવન રે, ભાવઠ ન ભાંગે રે-જગમાં તે વિના રે. પ્રભુ મારે પૂરે મનના કેડ, એમ કહે ઉદયરતન કરજોડ;
સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંજશે રે. ૫
૨૮ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ( લાવો લાવોને રાજ ! મોઘા મૂલાં મોતી–એ દેશી ) ભવિ ! તમે વંદે રે-સિદ્ધાચલ સુખકારી, પાપ નિકદે રે-ગિરિ ગુણ મનમાં ધારી, નાભિનંદન પૂરવ નવાણું, શ્રી આદીશ્વર આવ્યા; અજિત શાંતિ માસું રહીયા, સુરનરપતિ મન ભાવ્યા.ભ૦૧ ચૈત્ર શુદિ પૂનમને દિવસે, ગુણ રયણાયર ભરીયા, પાંચ કોડશું પુંડરીક ગણધર, ભવસાયરને તરીયા. ભ૦૨ પિતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વારિખિલ્લ જાણે, કાર્તિક શુદિ પૂનમને દિવસે, દશ કેડી ગુણખાણે. ભ૦૩ કુંતા માતા સતી શિરોમણિ, યદુવંશી સુખકારી; પાંડવ વીશ કોડશું સિદ્ધા, અશરીરી અણુહારી. ભ૦૪ ફાગણ શુદિ દશમી દિન સેવ, નમિ વિનમિ બે કેડી; આતમ ગુણ નિરમલ નીપજાવ્યા, નવે એહની જોડી. ભ૦૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org