________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
૪૩ *
ચિત્ર વદિ ચૌદશ શિવ પામી, નમિ પુત્રી ચોસઠું રત્નત્રયી સંપૂરણ સાધી, પામી એ પરમઠ્ઠ. ભ૦૬ ફાગણ શુદિ તેરસ શિવ પામ્યા, શાંબ પ્રદ્યુમ્ન ગુણખાણી; સાડી આઠ કેડી મુનિવરશું, પરણ્યા શિવ પટ્ટરાણી. ભ૦૭ રામ ભરત ત્રણ કેડી મુનિશું, અચલ થયા અરિહંત; છેલ્લા નારદ લાખ એકાણું, સમારે મન ધરી ખંત. ભ૦૮ એક સહસશું થાવસ્થા–સુત, પંચ સયા સેલગજી; એક હજારશું શુક પરિવ્રાજક, પામ્યા પદ અવિચલજી. ભ૯ અતીત ચવીશીના બીજા પ્રભુ, તેહના ગણધર વંદે કદંબ નામે એક કોડશું, સિદ્ધ થયા સુખ દે. ભ૦૧૦ એક હજાર ને આઠ સંઘાત, બાહુબલી મુનિ મેટા; ત્રણ કેડી જયરાજ મુનીસર; સિદ્ધ થયા નહિ ખોટા. ભ૦૧૧ અંધકવિનું પિતા ધારણી, તેહ ત દશ પુત્ર; ગૌતમ સમુદ્ર પ્રમુખ શિવ પામ્યા, રાખું ઘરનું સૂત્ર. ભ૦૧૨ વળી તેહના આઠ પુત્ર વખાણે, અક્ષોભ આદિ કુમાર, સેળ વરસ સંયમ આરાધી, પામ્યા ભવને પાર. ભ૦૧૩ અનાદષ્ટિ ને દારૂક મુનિ દેય, આતમ શકિત સમારી; રૂષભસેનાદિક તીર્થંકર પણ, ઈહાં વરીયા શિવનારી. ભ૦૧૪ ભરતવંશી રાજાદિ ઘણેરા, અંતિમ ધરમને સાચ્ચે; શુક-રાજા માસી ધ્યાને, મુગતિ-નિલય ગુણ વાળે. ભ૦૧૫. જાલી મયાલી ને ઉપયાલી, દેવકી , સુત વારૂ, સિદ્ધ થયા દંડક મુનિ વળી, નમતાં મન હોય મારૂ. ભ૦૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org