________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
અતીત કાળે સિદ્ધા અનતા, વળીય સિદ્ધશે અનંતા; સંપ્રતિ કાળે મેટું તીરથ, ઈમ ભાખે ભગવતા. ભ૦૧૭ ધન્ય એ તીરથ મેાટા મહિમા, પાપી પાતિક જાયે ખમાવિજય જસ તીરથ ધ્યાને, શુભ મને સિદ્ધ થાયે. ભ૦૧૮
૪૪
૨૯ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
(વીર કને જઈ વસીયે, ચાલાને સખિ !—એ દેશી.
વિમલાચલ જઈ વસીયે, ચાલાને સખી! વિમલાચલ જઈ વસીયે, આદિ અનાદિ નિગેદમાં વસીયા, પુન્ય ઉદયે નીકસીયે; ચાર ગતિમાં ભ્રમણ કરીને, લાખ ચેારાશી ફરશીયે૰૧ દેવ નારકી તિયંચ માંહી વળી દુઃખ સહ્યાં અહિનેશીયે; પુન્ય પ્રભાવે મનુષ્ય ભવ પામી, દેશ આરજમાં વીયે.ચા૦૨ દેવ ગુરૂ ને જૈનધર્મ પામી, આતમ ઋદ્ધિ ઉલ્લેસીયે; શ્રી સિદ્ધાચલ નયણે નિહાલી, પાપ તિમિરથી ખસીયે. ચા૦૩ કાલ અનાહિના મેહુરાયનાં, મસી લઈને મુખ ઘસીયે;
શ્રી આદીશ્વર ચરણ પસાથે, ક્ષમા ખડ્ગ લઇને ઘસીયે ચ:૦૪ મેહને મારી આતમ તારી, શિવપુરમાં જ વસીયે; જિન ઉત્તમ પદ રૂપ નિહાલી, કેત્રળ લક્ષ્મી ફરસીયે. ચાપ
૩૦ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
( ત્રીજે ભત્ર વર સ્થાનક તપ કરી-એ દેશી ) આલપણે આપણ સનેહી, રમતા નવ નવા વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઇ, અમે તેા સંસાર નિવેશે. હા પ્રભુજી આલભડે મત ખીજે. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org