SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન ભાગ-૨ ૪૫ જે તુમ ધ્યાતાં શિવ સુખ લહીયે, તે તમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુગતિ જાવે. હ૦૨. સિદ્ધ નિવાસ લહે ભવ સિદ્ધિ, તેમાં પાડ તુમારે; તે ઉપગાર તુમારે વહિએ, અભવ્ય સિદ્ધને તારે. હો૦૩ નાણ રયણ પામી એકાતે, થઈ બેઠા મેવાશી; તે માંહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી. હો૦૪ અક્ષય પદ દેતાં ભવિ—જનને, સંકીર્ણતા નહિ થાય; શિવ પદ દેવા જે સમરથ છે, તે જ લેતાં શું જાય. હ૦૫ સેવા ગુણ રંજ ભવિ જનને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિર્મમને નિરાગી. હ૦૬ નાભિનંદન જગ વંદન પારે, જગગુરૂ જગ જયકારી; રૂપવિબુધને મેહન પભણે, વૃષભ લંછન બલિહારી. હ૦૭ ૩૧ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ( કપુર હવે અતિ ઉજલે રે-એ દેશી) જ્ઞાનરયણ રયણાયરૂ રે, સ્વામી શ્રી ત્રિષભ નિણંદ; ઉપગારી અરિહા પ્રભુ રે, લેક લોકોત્તરાનંદ રે. ભવિયા ભાવે ભજે ભગવંત મહિમા અતુલ અનંત રે. ભ૦ ૧. તિગ તિગ આરક સાગરૂ રે, કેડા કેડી અઢાર; યુગલા ધર્મ નિવારી રે, ધર્મ પ્રવર્તનહાર રે. ભ૦ ૨ જ્ઞાનાતિશયે ભવ્યના રે, સંશય છેદનહાર; દેવ ના તિરિ સમજીયા રે, વચનાતિશય વિચાર રે. ભ૦ ૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy