________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
ચાર ઘને મઘવા સ્તવે રે, પૂજાતિશય મહંત; પંચ ઘને જન ટલે રે, કષ્ટ એ તુર્ય પ્રસંત રે. ભ૦ ૪ ચંગ ક્ષેમંકર જિનવરૂ રે, ઉપશમ ગંગા નીર; પ્રીતિ ભક્તિપણે કરી રે, નિત્ય નમે શુભવીર રે. ભ૦ ૫
૩૨ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન રાષભ નિણંદ શું પ્રીતડી, કિમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અળગા વસ્યા, તિહાં કિણે નવિ હો કઈ
- વચન ઉચાર. ત્રિષભ૦ ૧ કાગળ પણ પહોચે નહીં, નવિ પહોચે હે તિહાં કે પરધાન જે પહોંચે તે તુમ સમે, નવિ ભાખે છે કેઈનું વ્યવધાન.૦૨ પ્રીત કરે તે રાગીયા, જિનવરજી હે તુમે તે વીતરાગ; પ્રીતડી જે અરાગીથી, મેળવવી હો તે લેકેત્તર ભાગ ઋ૦૩ પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હે કરવા મુજ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હા કહે બને બનાવ.૦૪ પ્રીતિ અનંતી પર થકી, જે તોડે છે તે જોડે એહ; પરમ પુરૂષથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ૦૫ પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હે પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવા, આપે મુજ હો અવિચલ સુખવાસ ઋ૦૬
૩૩ શ્રી હષભદેવ સ્વામીનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કિલ્પવૃક્ષ પરે તાસ ઈંદ્રાણું નયન જે, ભંગ પરે લપટાય. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org