SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ રેગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કેઈનવિ કરે, જગમાં તુમશું રેવાદ. ૨ વગર ધોઈ તુજ નિરમળી, કાયા કંચનવાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ધરે તાહરૂં ધ્યાન. ૩ રાગ ગયે તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કેય; રૂધિર આમિષથી રાગ ગયે તુજ જન્મથી, દૂધ સહેદર હોય. ૪ શ્વાસે શ્વાસ કમલ સમે, તુજ લેકેત્તર વાત; દેખે ન આહાર નિહાર ચર્મ ચક્ષુ ધણું; એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂળથી, એગણીશ દેવના કીધ; કર્મખાથી અગ્યાર ચોત્રીશ ઈમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજે, જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ ૭ ૩૪ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન અષભ જિર્ણોદા રાષભ નિણંદા, તુમ દરિસણ હયે પરમાણુંદા; અહનિશિ ધ્યાઉં તુમ દીદારા, મહિર કરીને કર પ્યારા. ૪૧ આપણને પૂઠે જે વળગા, કિમ સરે તેહને કરતાં અળગા; અળગા કીધા પણ રહેવળગા, મેર–પીંછ પરે ન હુએ ઊભગા. ૨ તુમ પણ અળગે થયે કિમ સરશે, ભગતી ભલી આકરષી લેશે; ગગને ઉડે દૂર પડાઈ, દેરી બળે હાથે રહે આઈ. ૪૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy