________________
૪૮
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
મુજ મનડું છે ચપળ સ્વભાવે, તે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે; તું તે સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિહા થાય. ૪ તે માટે તું સાહિબ માહરે, હું છું સેવક ભવ તાહરે; એહ સંબંધમાં મ હશે ખામી, વાચક માન કહે શિરનામી. અપ
૩૫ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન અષભ જિર્ણોદા અષભ જિjદા, તું સાહિબ હું છું તુજ બંદા; તુજથ્થુ પ્રીતિ બની મુજ સાચી, મુજ મન તુજ ગુણયું રહ્યું રાચી.૧ દીઠા દેવ રૂચે ન અનેરા, તુજ પાખલીએ ચિત્તડું દીયે ફેરા; સ્વામી શ્ય કામણડલું કીધું, ચિત્તડું અમારું ઘેરી લીધું. અર, પ્રેમ બંધાણે તે તે જાણે, નિરવહ તે હેશે પ્રમાણે, વાચક જશ વિનવે જિનરાજ, બાંહ્ય ગ્રહ્યાની તુજને લાજ, ૩.
૩૬ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન (આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે-એ દેશી) 2ષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે, ગુણ નીલો જેણે તુજ નયણે દીઠે; દુખ ટળ્યાં સુખ મળ્યાં, સ્વામિ! તુજ નિરખતાં,
સુકૃત સંચય હુએ પાપ નાઠે. ઋષભ૦ ૧ કલ્પશાખી ફળે, કામઘટ મુજ મળે, અમીયને મેહ વૂઠે મુજ મહીરાણ મહી-ભાણ તુજ દર્શને,
ક્ષય ગય કુમતિ અંધાર જૂઠે. ઋષભ૦ ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org