SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ કવણ નર કનક મણિ, છેડી તૃણ સંગ્રહે?, કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી, કલ્પતરૂ બાઉલે? તુજ તજી અવર સુર કેણ સેવે? ઋષભ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહિબ! સદા, તુજ વિના દેવ જે ન ઈહું તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે, કર્મ ભર ભ્રમ થકી હું ન બીહું. વડષભ૦ ૪ કેડી છે દાસ વિભુ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારે; પતિતપાવન સમ જગત ઉદ્ધારક, | મહેર કરી મેહે ભવ-જલધિ તા. ઋષભ૦ ૫ મુકિતથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જેહશું સબલ પ્રતિબંધ લાગે, ચમક–પાષાણ જિમ, લેહને ખિંચશ્ય, મુકિતને સહજ તુજ ભક્તિ રાગે. ૪૦ ૬ ધન્ય! તે કાય જેણે, પાય તુજ પ્રમિયે, તુજ થશે જેહ, ધન્ય ! ધન્ય ! જિહા; ધન્ય તે હૃદય ! જેણે, તુજ સદા સમરતાં, ધન્ય! તે રાત ને ધન્ય! તે દીહા. ષભ૦ ૭ ગુણ અનન્તા સદા, તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત, મુજ શું વિમાસે રે; રયણ એક દેત શી, હાણ રયણાય રે ?, લેકની આપદા જેણે નાસે. રાષભ૦ ૮ ગંગ સમ રંગ તુજ, કીર્તિ-કલ્લોલિની, વિ થકી અધિક તપ-તેજ તાજો; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy