SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ નયવિજય વિબુધ સેવક હું આપરે, જસ કહે અબ મેહે બહુ નિવા. કષભ૦ ૯ ૩૭ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન સમકિત દ્વાર ગભારે પેસતાં જ, પાપ-પડલ ગયાં દૂર રે; મોહન મરૂદેવીને લાડણ જી, દીઠે મીઠે આનંદ પૂર રે. સમકિત. ૧ આયુ વરછત સાતે કરમની જી, સાગર કેડા કેડી હીણ રે; સ્થિતિ પઢમ કરણે કરી છે, વીર્ય અપૂરવ મેઘર લીધ રે. સમકિત. ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયની છે, મિથ્યાત્વ મેહની સાંકળ સાથ રે; દ્વાર ઉઘાડયાં સમ સંવેગનાં છે, અનુભવ ભુવને બેઠે નાથરે. સમકિત. ૩ તેરણ બાંધ્યું જીવ દયા તણું જી, સાથી પૂર્યો શ્રદ્ધા રૂપ રે; ધૂપ ઘટી પ્રભુ ગુણ અનુમોદનાજી, ધી–ગુણ મંગળ આઠ અનુપ રે. સમકિત. ૪ સંવર પાણી અંગ પખાલણે જી, કેસર ચંદન ઉત્તમ ધ્યાનરે; આતમ ગુણ રૂચિ મૃગ મદ મહમહે છે, પંચાચાર કુસુમ પ્રધાન રે. સમતિ ૫ ભાવ-પૂજાએ પાવન આતમા છે, પૂજે પરમેશ્વર પુન્ય પવિત્ર રે; કારણ જેને કારજ નીપજે છે, ખિમાવિજય જિન આગમ રીત રે. સમકિત ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy