SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ ૩૮ શ્રી સિદ્ધાચલજીનું સ્તવન ભરતજી કહે સુણે માવડી, પ્રગટયાં નવ નિધાન રે; નિત નિત દેતાં એલંભડા, હવે જુઓ પુત્રનાં માન રે. ઋષભ૦ ૧ અઢાર કેડાછેડી સાગરે, વસીયે નયર અનુપ રે; ચાર યણનું માન છે, ચાલે જેવાને ચુપ રે. ૪૦ ૨ પહેલે રૂપાને કોટ છે, કાંગરા કંચન વાન રે; બીજે કનકને કોટ છે, કાંગરા રત્ન સમાન રે. ૪૦ ૩ ત્રીજે રતનને કેટ છે, કાંગરા મણિમય જાણ રે; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ છે. ઋ૦ ૪ પૂરવ દિશાની સંખ્યા સુણે, પગથિયાં વીશ હજાર રે એ પરે ગણતાં ચારે દિશા, પગથિયાં એંસી હજાર રે. ૪૦ ૫ શિર પર ત્રણ છત્ર જળહળે, તેથી ત્રિભુવનરાય રે; ત્રણ ભુવનને રે બાદશાહ, કેવલજ્ઞાન સોહાય રે. ૪૦ ૬ વીશ બત્રીશ દશ સુરપતિ, વળી દોય ચંદ્રને સૂર્ય રે; દોય કર જોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજૂર રે. ૪૦ ૭ ચામર જોડી ચ દિશ છે, ભામંડલ ઝળકંત રે; ગાજે ગગને રે ડુંદુભિ, ફૂલ પગરવ સંત રે. ૪૦ ૮ બાર ગુણે પ્રભુ દેહથી, અશોકવૃક્ષ શ્રીકાર રે; મેઘ સમાણું દે દેશના, અગતવાણી જયકાર રે. ૪૦ ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે; ચાલે જેવાને માવડી, ગય વર ખંધે અસવાર રે. ૪૦ ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy