________________
શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨
દૂરથી રે વાજાં સાંભળી, જોતાં હરખ ન માય રે; હરખનાં આંસુથી ક્ાટીયાં, પડલ તે દૂર પલાય રે. ઋ૦ ૧૧ ગયવર ખંધેથી દેખીયા, નિરૂપમ પુત્ર દેદાર રે; આદર દીધા નહિ માયને, માય મન ખેદ અપાર રે. ઋ૦ ૧૨
પર
કેના રૂ ને માવડી, એ તેા છે વીતરાગ રે;
એણી પેરે ભાવના ભાવતાં, કેવલ પામ્યાં મહાભાગ રે. ઋ૦ ૧૩ ગયવર ખધે મુગતે ગયાં, અતગડ કેવલી એહુ રે; વો પુત્રને માવડી, આણી અધિક સસ્નેહ રે. ઋ૦ ૧૪ ઋષભની શે।ભા મે વરણુવી, સમકિતપુર માઝાર રે; સિદ્ધગિરિ મહાત્મ્ય સાંભળે, સંઘને જય જયકાર રે. ઋ૦ ૧૫ સંવત અઢાર એસીયે, માગસર માસ કહાય રે; દીવિજય કવિરાયને, મંગળમાળ સાહાય રે. ઋ૦ ૧૬
૩૯ અખાત્રીજ–અક્ષય તૃતીયાનું સ્તવન.
શ્રી ઋષભ વરસેાપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી; શ્રેયાંસ એટલે શાખાશી-ખાવાજી વિનતિ અવધારે, મારે દ્વિરીએ પાઉ ધારા-ખાખાજી વિનતિ અવધારે. ૧ શેલડી રસ સુજતા વ્હારે, નાથજી ન કરાવા ન્હારે; દરસણુ લ આપે! દારે-ખાખાજી૦ ૨
પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી; પ્રગટી તવ ક્રુતિ વસલી–ખાખાજી૦ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org