SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિન તીર્થ દર્શન : ભાગ-૨ અનુવાલી ત્રીજ વૈશાખી, પંચ ક્રિષ્ય થતાં સુર સાખી; એ તેા દાન તણી ગતિ દાખી-ખામાજી ૪ એમ યુગાદિ પર્વ જાણો, અખાત્રીજ નામે વખાણેા; સહુ કાઇ કરે ગલમાણો-ખાખાજી૦ ૫ સહસ વરસે કેવળ પાયેા, એક લાખ પૂરવ અરચાયા; પછી પયમ મહાય પાયા-મામાજી દ એમ ઉદય વદે ઉજઝાયા, પૂત્તે શ્રી ઋષભના પાયા; જેણે આદિ ધર્મ આળખાયા —મામાજી૦ ૭ ૪૦ શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન ( રસિયાની–દેશી ) પ્રણમે પ્રેમે પુંડરીક રાજ્ગ્યા, ગાયા જગમાં રે એડ-સેાભાગી જાત્રાએ જાતાં રે પગેપગે નિજ્જરે, બહુ ભવ સંચિત ખેહ, સેાભાગી પ્રણમે૦ ૧ ૫૩ પાપ હોય વજ્રલેપ સમેાવડ, તેહ પણ જાયે દૂર સેાભાગી; જો એ ગિરિનુ` દરિશન કીજીએ, ભાવ ભક્તિ ભરપૂર સેાભાગી,પ્રશ્ ગૌ હત્યાક્રિક હત્યા પાંચ છે, કારક તેહના જે હાય સેાભાગી; તે પણ એ ગિરિ દરિશન જો કરે, પામે શિવ ગતિ સેાય,સાભાગી.૩ શ્રી શુકરાજા નરપતિ ઈણુ ગિરિ, કરતા જિનવર ધ્યાન સેાભાગી; ષટ્ માસે રિપુ વિલય ગયા સવે,વાધ્યા અધિક તસ વાન સેહાગી.૪ ચંદ્રશેખર નિજ ભગિની ભાગવી, કીધું પાપ મહંત સેાભાગી; તે પણ એ તીરથ આરાધતાં, પામ્યા શુભ ગતિ સંત સેાભાગી.પ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005411
Book TitleShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Original Sutra AuthorN/A
AuthorJayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
PublisherShatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Publication Year
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy